ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? વિલ્સન હિલ ગિરનાર પાવાગઢ શેત્રુંજય વિલ્સન હિલ ગિરનાર પાવાગઢ શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ? રાજસ્થળી ગોમટા આડેસર મિયાણી રાજસ્થળી ગોમટા આડેસર મિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? લીમખેડા ગરબાડા દેવગઢ બારિયા ઝાલોદ લીમખેડા ગરબાડા દેવગઢ બારિયા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે રાસાયણિક ખાતર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP