ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે.
કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ.
આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે.
કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો.

જાતિવાચક
સમૂહવાચક
દ્રવ્યવાચક
ભાવવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP