ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને, અમને કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનોવાડો ભીખુ જીવનપાથેય પરીક્ષા બાનોવાડો ભીખુ જીવનપાથેય પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? ધ્ ઝ્ બ્ ગ્ ધ્ ઝ્ બ્ ગ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. કપિલ વનરાજ સાવજ કેસરી કપિલ વનરાજ સાવજ કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નાદ સ્વર નિનાદ અનિલ નાદ સ્વર નિનાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP