ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? સભા, સશ્કર, ઝૂડો ફૂલ, ઝાડ, પર્વત દૂધ, ઘઉં, પાણી ગાંધીજી, અકબર, હિમાલય સભા, સશ્કર, ઝૂડો ફૂલ, ઝાડ, પર્વત દૂધ, ઘઉં, પાણી ગાંધીજી, અકબર, હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? સરસી ઉદક સલિલ અંબુ સરસી ઉદક સલિલ અંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનોવાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનોવાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP