ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. દેશે ને એટલે હમણાં દેશે ને એટલે હમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લડવું લખવું લાખ હિસાબ લડવું લખવું લાખ હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? છ ઠ ર ગ છ ઠ ર ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો. કરવાનું કાર્ય ન કરે જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી કરવાનું કાર્ય ન કરે જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP