ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? એકેય નહીં સ્થળવાચક રીતીવાચક કાળવાચક એકેય નહીં સ્થળવાચક રીતીવાચક કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સા + શ્વર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સાસ્ + અશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક સમાવેશક નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. સ્તુતી સતુતિ સ્તૂતિ સ્તુતિ સ્તુતી સતુતિ સ્તૂતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP