ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ થી, એ માંથી માં, એ એ, એ થી, એ માંથી માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક અવિકારી વિકારી સમૂહવાચક દ્રવ્યવાચક અવિકારી વિકારી સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ઝાલાવાડી ધરતી !વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. રૂપક સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મમતાથી કૉલેજમાં જવાયું.’ - વાક્યનો પ્રકાર ઓળખાવો. પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ કર્તરિ પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP