ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ગધેડો - ગધેડી ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી જીભડી - જીભડો ગધેડો - ગધેડી ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી જીભડી - જીભડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ત્રિશૂળ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? સ્ત્રગ્ધરા ઝૂલણા કટાવ વસંતતિલકા સ્ત્રગ્ધરા ઝૂલણા કટાવ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP