ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ? મિજલસ ગુલમહોર તિલાંજલિ મિલ્કત મિજલસ ગુલમહોર તિલાંજલિ મિલ્કત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું મૈયત : મરણ પોશ : ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું પૌત્રિક સાપ્તાહિક પાક્ષિક માસિક પૌત્રિક સાપ્તાહિક પાક્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP