ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દ માટેના નામના ચોક્કસ પ્રકાર જણાવો. : રમણ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ ભાવવાચક નામ કર્તૃવાચક નામ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ ભાવવાચક નામ કર્તૃવાચક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું અંદર જતા રહેવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું અંદર જતા રહેવું ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો. ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને કૃદંત વિશેષણ ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રદ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રદ્ધા ધીરતા ખામોશ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથ્થકરણ પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP