ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક નિષેધવાચક રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. પણ જ પણ જ ને પણ જ પણ જ ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' ગુરુ રેખા લઘુરેખા ગુરુવિરામ પૂર્ણવિરામ ગુરુ રેખા લઘુરેખા ગુરુવિરામ પૂર્ણવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP