ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ?

જાળીઆકાર
વૃક્ષાકાર
ત્રિજ્યા
આયાતકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ?

યુ.એસ.એ.
ચીન
તાંઝાનિયા
બેલ્જીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1.) લખોટા ફોર્ટ A) સુરત
2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા
3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ
4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર

1-D,2-C,3-B,4-A
1-B,2-A,3-D,4-C
1-A,2-D,3-C,4-B
1-C,2-B,3-A,4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP