કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેનરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 8% 18% 12% 5% 8% 18% 12% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અંકિત ત્રિવેદી અશોક ચાવડા અજય સોની દૃષ્ટિ સોની અંકિત ત્રિવેદી અશોક ચાવડા અજય સોની દૃષ્ટિ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન ડૉ.વી.અનંત નાગેશ્વરન કે.વી.સુબ્રમણ્યન ઉર્જિત પટેલ રઘુરામ રાજન ડૉ.વી.અનંત નાગેશ્વરન કે.વી.સુબ્રમણ્યન ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP