પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ઘરનું કારભાર એમના હાથથી આવ્યો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
બેટા, મારી પરીક્ષાથી તો તું પાસ હો !
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
રવિવારથી બા મને ઉઘરાણીમાં મોકલે
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
અલી પોતાનું જગ્યામાં ખસ્યો નહી.
પદપ્રત્યય
વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો.