Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ?

રૂ. 15
રૂ. 15.5
રૂ. 12.5
રૂ. 16.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ?

શ્રી મોરારજી દેસાઇ
શ્રી ચિમનભાઈ પટેલ
શ્રી નિલમ સંજીવ રેડ્ડી
સુશ્રી શારદા મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ?

મોરારજી દેસાઈ
કનૈયાલાલ મુન્શીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP