ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? દીન્ગલ ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત પાલી દીન્ગલ ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત પાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? કપડવંજ કઠલાલ ગલતેશ્વર વસો કપડવંજ કઠલાલ ગલતેશ્વર વસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? રાજકોટ વલસાડ સુરત અમદાવાદ રાજકોટ વલસાડ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? દ્વારકા મંદિર ચાંપાનેર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ચાંપાનેર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP