GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ 2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ? 7.5% આપેલ પૈકી કોઈ નહીં 7% 5% 7.5% આપેલ પૈકી કોઈ નહીં 7% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે. શેઠ ચેટીચંદ, પારસી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી કાવાસજી લાલ, મરાઠી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી શેઠ ચેટીચંદ, પારસી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી કાવાસજી લાલ, મરાઠી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક 400 મીટર લાંબી ટ્રેન એક બોગદાને 40 સેકંડમાં પસાર કરી શકે છે. જો ટ્રેનની ઝડપ 98 કિમી/કલાક હોય તો બોગદાની લંબાઇ કેટલી હશે ? 675.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 688.8 મીટર 680.8 મીટર 675.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 688.8 મીટર 680.8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP