Gujarat Police Constable Practice MCQ Part - 2 જો ખાદ્ય તેલના ભાવમાં 25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? 33 ⅓% 25% 16 ⅔ % 20% 33 ⅓% 25% 16 ⅔ % 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ? દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે? 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૃત્યુદંડની સજામાંથી... ભારતની સંસદ માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ભારતની સંસદ માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP