કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ? રવિ શર્મા રાજીવકુમાર વિવેક અરોરા પંકજ અગ્રવાલ રવિ શર્મા રાજીવકુમાર વિવેક અરોરા પંકજ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 144 150 120 170 144 150 120 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? જર્મની જાપાન સ્વીત્ઝર્લેન્ડ સ્પેન જર્મની જાપાન સ્વીત્ઝર્લેન્ડ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 30 મે 29 મે 31 મે 1 જૂન 30 મે 29 મે 31 મે 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં ઓરેન્જ કેપ વિજેતાનું નામ જણાવો. જોસ બટલર વિરાટ કોહલી કે.એલ.રાહુલ હાર્દિક પંડયા જોસ બટલર વિરાટ કોહલી કે.એલ.રાહુલ હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP