Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
જયંતિ દલાલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
રા.વિ. પાઠક
ક. મુનશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP