સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 157 મી 50 મી 0 25 મી 157 મી 50 મી 0 25 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ? સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1929 1919 1899 1939 1929 1919 1899 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? આઈસોકસાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ આઈસોકસાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 0°C 4°C 10°C 30°C 0°C 4°C 10°C 30°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP