કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1964 1981 1961 1974 1964 1981 1961 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ? આસામ મેઘાલય રાજસ્થાન ગુજરાત આસામ મેઘાલય રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી. રૂ. 1,25,000 રૂ.75,000 રૂ.1,30,000 રૂ. 1,00,000 રૂ. 1,25,000 રૂ.75,000 રૂ.1,30,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 132 124 A 125 A 128 A 132 124 A 125 A 128 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP