Talati Practice MCQ Part - 7
એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે.

21 વર્ષ
40 વર્ષ
30 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ?

હ્યુગરોજ
હ્યુસેન
મીચેલ
પાર્કન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ?

જલન માતરી
ચીનુ મોદી
અંકિત ત્રિવેદી
હર્ષદેવ માધવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP