સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય. જે, તે કે, તો જેવું, તેવું જો, તો જે, તે કે, તો જેવું, તેવું જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ. જેમ જેમ, તેમ તેમ જેમ, તેમ પણ, પછી એટલે, કે જેમ જેમ, તેમ તેમ જેમ, તેમ પણ, પછી એટલે, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. અગાઉ બટકવાડા ગયો. અગાઉ સંતરામપુર ગયો. તમને લખવા ધારતો હતો. જ્યાં સુધી, ત્યાં સુધી અને, ત્યારનો જ્યાં, ત્યાં અર્થાત્ જ્યાં સુધી, ત્યાં સુધી અને, ત્યારનો જ્યાં, ત્યાં અર્થાત્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા. પણ કે કેમ કે છતાં પણ કે કેમ કે છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે. જ્યાં સુધી, ત્યાં સુધી જ્યારે, ત્યારે કેમ, કે આપેલ પૈકી એક પણ નહીં જ્યાં સુધી, ત્યાં સુધી જ્યારે, ત્યારે કેમ, કે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP