સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મહુડાં હતાં. ડોળીના ઝૂમખાં લટકી આવતાં. જ્યારે, ત્યારે જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો જ્યારે, ત્યારે જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં. તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં, ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે. જો, તો જ્યાં, ત્યાં પરંતુ જ્યારે, ત્યારે જો, તો જ્યાં, ત્યાં પરંતુ જ્યારે, ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. તો, જો માટે, પણ જ્યાં, ત્યાં અને, તો તો, જો માટે, પણ જ્યાં, ત્યાં અને, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી. જ્યાં સુધી, કે પણ, અને માટે, ત્યાં પછી, એટલે જ્યાં સુધી, કે પણ, અને માટે, ત્યાં પછી, એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP