છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી
છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.
છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?
છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?