Loading [Contrib]/a11y/accessibility-menu.js
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ
છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
પૃથ્વી છંદમાં ___ અક્ષરો હોય છે.
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો