છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? હું માનવી માનવ થાઉ તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા હું માનવી માનવ થાઉ તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી હરિગીત સવૈયા ચોપાઈ શિખરિણી હરિગીત સવૈયા ચોપાઈ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ ! મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ? મંદાક્રાન્તા પૃથ્વી ઝૂલણા હરિણી મંદાક્રાન્તા પૃથ્વી ઝૂલણા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP