છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિએ દીર્ધ તેવી

શિખરિણી
મંદાક્રાંતા
હરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

હરિગીત
પૃથ્વી
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?

પૃથ્વી
હરિણી
શિખરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?

મ ભ ન ત ત ગા ગા
ત ભ જ જ ગા ગા
ય મ ન સ ભ લ ગા
જ ય જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP