છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિએ દીર્ધ તેવી
છંદ
જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ?
છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.