છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ"
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?
છંદ
'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ?