ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? ભીલાઈ રાઉરકેલ્લા વિશાખાપટનમ ભદ્રાવતી ભીલાઈ રાઉરકેલ્લા વિશાખાપટનમ ભદ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ખંડ પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો જ્વાળામુખી પર્વતો ખંડ પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો જ્વાળામુખી પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ? મહાદેવ ટેકરીઓ તિરુમાલા ટેકરીઓ નીલગીરી ટેકરીઓ સાતપુડા ગિરિમાળા મહાદેવ ટેકરીઓ તિરુમાલા ટેકરીઓ નીલગીરી ટેકરીઓ સાતપુડા ગિરિમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP