અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો છાંયડો રમત રમતા હતા. વ્યાજસ્તુતિ ઉપમા સજીવારોપણ રૂપક વ્યાજસ્તુતિ ઉપમા સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હું હું છું અને તું તું છે. વર્ણસગાઈ ઉપમા શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો-છાયડો રમત રમતા હતા. વ્યાજસ્તુતિ રૂપક ઉપમા સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP