અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે સાંજે ગાજે ઓલું હાલરડું.
અલંકાર
'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
અલંકાર
'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો.
અલંકાર
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ?