અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ? સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક અનન્વય સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! વર્ણાનુપ્રાસ રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP