અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહું નિહાળી ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહું નિહાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'હિમાલય જાણે રૂનો ઢગલો' વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ? અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. રૂપક અનન્વય ઉપમા અંત્યાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP