અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કો ફેંકશો ના અહી શબ્દકાંકરી. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? અનન્વય રૂપક યમક શ્લેષ અનન્વય રૂપક યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા યમક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP