બાયોલોજી (Biology) અળસિયું કયા કુળનું પ્રાણી છે ? બ્લાટીડી મેગાસ્કોલેસીડી એસ્ટરેસી રાનીડી બ્લાટીડી મેગાસ્કોલેસીડી એસ્ટરેસી રાનીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 4n 3n 2n n 4n 3n 2n n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પુષ્ઠ બાજુએ આવેલું હોય છે ? મેરુદંડી અપૃષ્ઠવંશી અમેરુદંડી પ્રમેરુદંડી મેરુદંડી અપૃષ્ઠવંશી અમેરુદંડી પ્રમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ? વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ...... 37 થી 40 લાખ 17 થી 18 લાખ 27 થી 29 લાખ 7 થી 18 લાખ 37 થી 40 લાખ 17 થી 18 લાખ 27 થી 29 લાખ 7 થી 18 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અને RAN એક્બીજાથી કઈ રીતે જુદો પડે છે ? શર્કરા અને પ્યુરિન શર્કરા અને ફૉસ્ફેટ ફક્ત શર્કરા શર્કરા અને પિરિમિડિન શર્કરા અને પ્યુરિન શર્કરા અને ફૉસ્ફેટ ફક્ત શર્કરા શર્કરા અને પિરિમિડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP