Loading [Contrib]/a11y/accessibility-menu.js
અલંકાર
'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ?
અલંકાર
નીચેના વિકલ્પોમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો.
અલંકાર
નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'હિમાલય જાણે રૂનો ઢગલો'
અલંકાર
અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ?