બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? વંદો દેડકો સૂર્યમુખી અળસિયું વંદો દેડકો સૂર્યમુખી અળસિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું દ્વિતીય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે... આયનિક બંધ S - S બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ આયનિક બંધ S - S બંધ હાઈડ્રોજન બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ? ગ્લાયકોલિસીસ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ ગ્લાયકોલિસીસ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલવિહીન કોષ અંગિકા કઈ છે ? હરિતકણ કોષકેન્દ્રીકા લાઇસોઝોમ કોષકેન્દ્ર હરિતકણ કોષકેન્દ્રીકા લાઇસોઝોમ કોષકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મ તંતુ આપેલ તમામ સૂક્ષ્મનલિકા મધ્યવર્તી તંતુ સૂક્ષ્મ તંતુ આપેલ તમામ સૂક્ષ્મનલિકા મધ્યવર્તી તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુકોઝ ફોસ્ફેટેઝ કયા પ્રકારનો જૈવિક અણુ છે ? અંતઃસ્રાવ લિપિડ કાર્બોદિત ઉત્સેચક અંતઃસ્રાવ લિપિડ કાર્બોદિત ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP