Loading [Contrib]/a11y/accessibility-menu.js

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
વચ્ચે પ્રજ્ઞા આવી.

વચ્ચે પ્રજ્ઞાથી અવાશે.
વચ્ચે પ્રજ્ઞાથી અવાયું.
પ્રજ્ઞા વચ્ચેથી આવશે.
વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
હાથી વડે મુંજ ઊંચકી લેવાયો.

હાથી મુંજને ઊંચકી લે છે.
હાથી મુંજને ઊંચકી લેશે.
હાથીએ મુંજને ઊંચકી લીધો.
મુંજને હાથી ઊંચકી લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે.
રાજનેતાથી ભાષણ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું
અમારી મોટરથી નૌકાહરણ કરાયું
અમારી મોટર નૌકાહરણ કરશે
મોટર નૌકાહરણ કરાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી.

ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે.
ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ.
ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP