વાક્યના પ્રકારો નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ? મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? સંભવનાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દશાર્થ સંભવનાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP