વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. વિધ્યર્થ નિર્દેશાર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ નિર્દેશાર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP