વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP