વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. એક પણ વાક્ય નથી. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? વિધ્યર્થ નિર્દશાર્થ સંભવનાર્થ આજ્ઞાર્થ વિધ્યર્થ નિર્દશાર્થ સંભવનાર્થ આજ્ઞાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો. જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશ પતંગ ઊંચી કરી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશ પતંગ ઊંચી કરી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પતંગ ઊંચી કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વચ્ચે પ્રજ્ઞા આવી. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP