વાક્યના પ્રકારો 'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પહાડ ઉપર પરમાનંદ ચડે છે. પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડથી ઉપર પરમાનંદ ચડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ભક્તો ભક્તિ કરે છે. ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તિ કોનાથી કરાય ? ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તિ કોનાથી કરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગાતી હતી. મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગાતી હતી. મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP