વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.તે ખાય છે. તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP