વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો. મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું હું બોલું, નજ બોલું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું હું બોલું, નજ બોલું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય થશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય થશે. તું સુશીલાથી અન્યાય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP