વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગાતી હતી. મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગાતી હતી. મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોકોની સેવા કરીશ ? તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તારા લોકો સેવા કરે છે. તું લોકોની સેવા કરીશ ? તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજથી બધા દાખલા ગણાયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP