વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? વિધ્યર્થ નિર્દશાર્થ સંભવનાર્થ આજ્ઞાર્થ વિધ્યર્થ નિર્દશાર્થ સંભવનાર્થ આજ્ઞાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP